________________
પ૪૮
પાપ કરે છે, તેના પરિણામે તે નરકમાં જાય છે. તે જન્મજન્મ દરિદ્રતાના ચક્કરમાં ફર્યા જ કરે છે. વળી આ જગતમાં કંજૂસ-કૃપણ જે કઈ ત્યાગી નથી. તે પિતાનાં ધનને બીજા માટે મૂકી જાય છે. હું તે દાતાને કૃપણ માનું છું, કેમ કે તે છેલ્લા શ્વાસ સુધી ધનને છોડતો નથી. દાન પુણ્ય કરી બીજા ભવમાં તે લક્ષ્મીને વશ કરે છે. મેળવે છે.
જગતમાં પાંચ પ્રકારનાં દાન કહેવામાં આવ્યાં છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. આ પાંચમાંથી અભયદાન અને સુપાત્રદાન મેક્ષસુખને આપનારાં છે. જ્યારે બાકીના ત્રણ દાન ભેગસામગ્રી વિગેરે દેનાર છે.”
-અને એના ----- -
જાપાંમારૂ
જ
છે)
----
અમુક
ચંદ્ર શુદ્ધ ભકિતભાવથી અન્નદાન કર્યું.