________________
મહારાજાએ તેની પરીક્ષા કરવા જ મધરાત્રે તેને એક હતો. વિક્રમાદિત્યે અઘટની વીરતા, રાજભક્તિ અને ત્યાગ જોઈ મનથી તેને ધન્યવાદ આપતા પીપળાના ઝાડ નીચે આવી રાજલક્ષ્મીને સંબંધી પિતાની તલવારથી માથું કાપવા તૈયાર થયા. જેવી મહારાજાએ તલવાર ઊંચી કરી તે જ વખતે દેવી પ્રત્યક્ષ થઈ બેલ્યાં, “હે શૂરવીર રાજા! તમે સાહસિક, દાનવીર અને બુદ્ધિમાન છે. તમે માથું કાપતા અટકી જાવ. હું તમારા પર પ્રસન્ન છું, તમારી મરજીમાં આવે તેવું વરદાન માંગી સુખી થાવ.”
હે દેવી ! ” મહારાજાએ કહ્યું, “જો તમે મારા પર પ્રસન્ન થયાં છે તો અઘટકુમારના પુત્રને સજીવન કરે.”
હે રાજન, ” દેવીએ કહ્યું, “હું અઘટકુમારના
/
Hirth હિમા
?
ત... K L M
W T US મહારાજાએ અઘટકુમારના પુત્રને સજીવન કરવા કહ્યું.