________________
થયે. નફે પણ સારે થશે. આથી શ્રી શેઠને નવાઈ લાગી. તે મનમાં વિચાર કરતો બે, “આટલે બધે વકો શાથી છે ?”
શેઠે થેડીવાર પછી પિતાની દુકાનની બાજુમાં બાળકને ખોળામાં લઈ બેઠેલી એક સ્ત્રીને જોઈ, તે સ્ત્રીની પાસે જઈ વૃદ્ધ શ્રીદ શેઠે પૂછયું, “હે બાઈ, તારા ખોળામાં કરે છે કે છોકરી ?”
શ્રીદ શેઠના પૂછવાથી તેણે પિતાને પુત્ર બતાવ્યું. શેઠ સૂર્ય સમાન કાંતિવાળા બાળકને જોઇ, ખુશ થયા. તે મનમાં બેલવા લાગ્યા, “આ જ ભાગ્યશાળી બાળકના પ્રભાવથી મારી દુકાને આજે ખૂબ ન થયે હેવો જોઈએ.”
શેઠ આમ મનમાં બેસી રહ્યા છે તેવામાં કરી શધવા ગયેલે રૂપચંદ્ર રખડી રઝળી ત્યાં આવ્યા ને પિતાની પત્નીને કહેવા લાગ્યો, “પ્રિયે ! અહીં અન્નજળ હોય તેમ લાગતું નથી. આપણે આગળ જવું જોઈશે. અહીં આપણને
કરી મળે તેમ નથી. કોઈ મને અહીં કરી રાખવા તૈયાર નથી.”
ધણીધણિયાણી વચ્ચે થતી વાતચીત સાંભળી શકે કહ્યું, “હે મુસાફર ! આજ તમે મારે ત્યાં મહેમાન થાઓ. તમને જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી મારે ત્યાં રહી શકે છે.” એ પ્રમાણે કહેતા શેઠના આગ્રહથી લાચાર થઈ રૂપચંદ્ર