________________
૫૦૧
જોતાં જ કાઈ પુરુષ મહેલમાં આવે છે તે નક્કી થઇ ગયું. પછી ચાંપતી તપાસ કરતાં સૌભાગ્યસુ ંદરી અને ગગનચૂલીનુ નાટક જોઇ શકયા સાથે જડાહ્યા માણસા ઘરની વાત બહાર કરતા નથી. અને સ્ત્રી દોષવાળી. માયા રૂપ છે, ’ ના વિચાર આવ્યા.
“ આગળ શું કરવું ?” ના વિચાર કરતા મહારાજા સમય પસાર કરે છે, તેવામાં એક દાડા રાતે એકદડિયા મહેલથી ઘેાડે દૂર પુરાણા ખડેરમાંથી પ્રકાશ આવતા તેમણે જોયા. એટલે તે દિશા તરફ તે ચાલ્યા. ને ભીંત પાછળ ઊભા રહ્યા. ત્યાં રહેલા જટાધારીએ પેાતાની જટામાંથી એક ચુવાન કન્યાને બહાર કાઢી તેની સાથે આનંદ કરી તે સૂઇ ગયા. એટલે તે યુવતીએ પેાતાના લાંબા વાળમાંથી એક યુવાનને ઉત્પન્ન કર્યાં. તેની સાથે આનદ કરી તેને વાળમાં છુપાવી દીધા.
"
મહારાજા તે! આ જોઇ આશ્ચય પામ્યા. ને સ્ત્રીચરિત્રને પાર કોઈ પામી શકતું નથી.’ ના વિચાર કરતા મહેલે આવ્યા. તે ખબર પડતાં જ સૌભાગ્યસુ દરીએ ગગનલીને સ’તાડી સામી આવી આવકાર આપવા લાગી.
મહારાજા જ્યારે મહેલમાં જઇ રહ્યા હતા ત્યારે પેલા ખંડેરમાંથી પેલા ચેગીને ખેાલાવી લાવવા પેાતાના માણસને આજ્ઞા કરી. મહેલમાં આવ્યા. પછી સૌભાગ્યસુંદરીને પાંચ માણસની રસોઈ કરવા તેમજ તેમને જમવા બેસવાની વ્યવસ્થા કરવા કહ્યું.