________________
૪૮૫
વિકમ નવાઈ તે પામ્યા. પણ મૂલ્ય જાણી શક્યા તેથી આનંદ અને સંતેષ પામ્યા. પછી બળીરાજાની રજા લઈ અગ્નિવૈતાલ સાથે અવંતી આવ્યા, ને રાજસભામાં પેલા વણિકને બેલાવી કહ્યું, “તમને મળેલા રત્નનું મૂલ્ય ત્રીસ કરોડ સોનામહોર છે. અને તે હું તમને આપું.”
વણિક તે આ સાંભળી આશ્ચર્ય પામ્યું. બળરાજાએ કહેલું મૂલ્ય મહારાજા વિક્રમે વણિકને રત્નના બદલામાં આપ્યું, વળી વધારામાં દસ ગામ અને પાંચ સુંદર ઘોડા આપી વિદાય કર્યો.
ક