________________
મહારાજ, મારી દીકરીએ બળી મરવા નિશ્ચય કર્યો છે. તેનાં મરતાં મારે ધનની કાંઈ જ જરૂર રહેતી નથી. તેથી મારી બધી સંપતિ હું દાન પુણ્યમાં વાપરવા ઈચ્છું છું, તેથી જ આ રત્ન ભરેલે થાળ લઈ અહીં આવી છું. આપ તે સ્વીકારો.”
આ પ્રમાણે કામલતા કહી રહી છે, તેવામાં મહારાજા વિક્રમ ત્યાં આવ્યા ને પિતાનાં રત્નની માંગણી કરી. તાપસ બરાબર જાળમાં ફસાઈ ગયે, તે મનમાં વિચારવા લાગે, “આના રને જે હું નહિ આપું તે આ વેશ્યા મને કગ સમજશે ને રત્ન લઈ પાછી જશે. હું લાભ બેઈ બેસીશ. તેથી આનાં રને આપી દેવા દે.” આમ વિચારી એ ઠગ તાપસે મહારાજાના રસ્તે લાવીને આપ્યાં, મહારાજા
ST
તાપસને રત્ન ભેટ આપ્યું.