________________
૪૫૭
ごこ
\{-_
li
દલસુખ.
તાપસે રત્ના રાખવા આનાકાની કરી. સંગ્રહ એ દોષ છે.” કહેતા ગુરુએ રત્ના રાખવા આનાકાની કરતા કહ્યું, - જો ભાઈ, તારે રત્ના સાથે લઈ જવા ના હાય તે તારા જ હાથે પેલા નાળામાં તે મૂકી દે.”
તાપસની નિલેભ વૃત્તિની પ્રશંસા કરતા મહારાજાએ તાપસે બતાવેલા નાળામાં રત્ના સૂકી પ્રણામ કરી સંસારનાં કૌતુકા જોવા આગળ પ્રયાણ કર્યુ.
વિક્રમના ગયા પછી પેલા તાપસે લેાકેાને સારી રીતે ઠગી ઘણું ધન એકઠું કર્યું" અને અલકાપુરીના મહેલ જેવા મઠ બધાવી તેમાં રહી સાધુ વેશથી મધાને છેતરતા સમય વિતાવવા લાગ્યા.