________________
૭
રૂપે કાંઈક કહ્યું. તેથી વિક્રમચરિત્રને દુઃખ થયું. ને સોમદત્ત સાથે અવંતી છડી નીકળ્યો. સોમદત્ત પ્રપંચથી વિક્રમચરિત્રને જુગાર રમાડી તેની બે આંખો જીતી લીધી. રાજકુમાર આંધળે થયે. ને સેમદત્ત અવંતી ચાલે ગયે. વિક્રમચરિત્ર એકલે જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. ત્યાં વૃધ્ધ ભાખંડ પક્ષી મળી જતાં આરામથી રહેવા લાગ્યો. પ્રકરણ અઠ્ઠાવીસમું ભારંડ પક્ષી અને ગુટિકા પ્રભાવ
પૃષ્ટ ૨૩૦ થી ૨૪૩ અંધાપે દૂર કરવાને ઉપાય, ભારંપુત્રની મદદથી કનકપુર જવું. ત્યાં વૈદરૂપે શ્રેષ્ઠીપુત્રને સાજો કરે અને તે શેઠ દ્વારા રાજપુત્રી જે આંખની પીડાથી ત્રાસી આત્મહત્યા કરવા તૈયાર થઇ હતી, તેને બચાવવી. તેની સાથે લગ્ન કરવાં. વિક્રમચરિત્રને દુશ્મન સામંતોના રાજય રાજા કન્યાદાનમાં આપે છે. તે સામતિને યુકિતથી વશ કરી તેમની પાસે સેવા કરાવે છે. આથી રાજા કનકસેન આશ્ચર્ય પામે છે. પ્રકરણ ઓગણત્રીસમું સમુદ્રમાં પડવું, ઘેર પહોંચવું.
| પૃષ્ઠ ૨૪૪ થી ૨૬૦ ૌઘરૂપમાં રહેલ વિક્રમચરિત્ર સમુદ્રકિનારે ગય હોય છે ત્યાં કોઈને ગભરાતો અને લાકડું પકડી મદ્રકિનારે આવતો જોઈ તેને બચાવે છે. તે અવંતીના સમાચાર આપે છે. અવંતીના સમાચાર સાંભળી વિક્રમચરિત્ર અવંતી જવા વિચારે છે. કનકશ્રી પિતાના પિતા પાસે રજા માંગવા જાય છે. ત્યારે રાજાને વિક્રમચરિત્ર વૈદ્ય નથી પણ અવંતીને રાજકુમાર છે તેની ખબર પડે છે. રાજા પસ્તાવો કરે છે. વિક્રમચરિત્ર પિતાની પત્ની અને જેને સમુદ્રમાંથી બચાવ્યો હતે તે ભીમ સાથે અવંતી તરફ જવા માટે નીકળે છે. ભીમ વિક્રમ ચરિત્રને સમુદ્રમાં નાંખી દે છે. તે જ વખતે મેટી માછલી રાજકુમારને