________________
- છઠ્ઠો પૃષ્ઠ ૨૦૯ થી ૨૬૦ પ્રકરણ છવ્વીસમું વિક્રમાદ્વિત્યને ગ
પ્રકરણ ૨૬ થી ૨૯
પૃષ્ઠ ૨૦૯ થી ૨૧૮
મહારાજા વિક્રમાદિત્યને પોતાના રાજવૈભવ અતે બળને ઘણા ગવ થયા હતા; ત્યારે તેમની માતાએ શિખામણ આપી. પણ તે ન માનતા શહેર છેાડી પરીક્ષા કરવા ખીજે જતાં તેમને ખેડૂત મળી ગયા. તેનુ, તેના મિત્રનું અને સ્ત્રીનુ ઘણું ખળ જોઇ પોતાના ગનુ ખંડન થયું. વળી દેવ દ્વારા પોતાના ગ` માટેના શબ્દો સાંભળી પોતાની માતા પાસે આવી બધુ કહ્યું. પછી કોઈએ ભેટમાં આપેલ ઘેાડા પર બેસી દૂર જંગલમાં પહોંચી ગયા. જંગલમાં થોડુ જતાં ઘેાડો મરણ પામ્યો. રાજા બેભાન થયા. તેમની એક ભીલે સારવાર કરી પોતાને ત્યાં લઈ જઈ ખાવાપીવાની વ્યવસ્થા કરી. રાત્રે ભીલ રક્ષણ કરવા બહાર સૂતા. વાધે તેને મારી નાંખ્યા ભીલની સ્ત્રીને આઘાત થતાં તે પણ મરણ પામી. પરાપકાર કરનારની આ દશા જોઇ રાજાએ અવતી આવી દાન દેવાનું બંધ કર્યું".
S
અવ ંતીમાં શ્રીપત્તિ અને દાંતાક શેઠને ત્યાં ભીલ તેમજ ભીલડીને જન્મ થયો. જ્ન્મ થતાં જ બાળકે શ્રીપતિને રાજા વિક્રમને ખેલાવવા કહ્યું, રાજા વિક્રમને તરતના જન્મેલા બાળકને ખેલતા જોઈ આશ્ચય થયું. તે બાળકના કહેવાથી રાજાએ દાન આપવા માંડયું. એ બાળકે ભીલડીનેા જન્મ ક્યાં થયા છે તે વિક્રમને કહ્યુ, તે સાંભળી રાજાએ બાળકને પાંચસેા ગામ ભેટ આપ્યાં.
પ્રકરણ સત્તાવીસમુ... જંગલમાં એકલા પૃષ્ટ ૨૧૯ થી ૨૨૯
એક દિવસે વિક્રમચરિત્ર પોતાના મિત્ર સોમદત્ત સાથે ઉદ્યાનમાં ગયા. ત્યાં પૂ. શ્રી ધર્મ ધાષસૂરીજીના ઉપદેશ સંભળી ચાર પ્રકારના ધમતુ પાલન કરતાં દાનમાં ઘણું દ્રવ્ય ખર્ચવા માંડયું. તેથી રાજાએ શિખામણ