________________
પ્રકરણ ઓગણચાલીસમું
... ... ... .. ઉમાદેવી
નામદમનીએ મહારાજાના પ્રશ્નના જવાબ કહ્યું, “હે. રાજન ! શ્રી પારક નગરમાં સેમશર્મા નામને બ્રાહ્મણ રહે છે. તેની ઉમાદેવી નામની મધુરભાષિણી સ્ત્રી છે, તેનું ચરિત્ર તમે તે નગરમાં જઈ જાણને આવે”
નાગદમનીના શબ્દ મહારાજા વિક્રમે સેપારક નગરને રસ્તે લીધે, કેટલેય દિવસે તે નગરના પાધરે આવ્યા. મહારાજાએ દૂરથી એ ભવ્ય નગરી નીહાળી, જેની રજકણથી માનવ મેક્ષ મેળવી શકે, એવી શ્રી શત્રુંજ્યની તળેટીમાં વસેલી નગરી માટે સામાન્ય માણસ શું કહી શકે?
મહારાજા નગરની શોભા જોતા જોતા નગરમાં પ્રવેશ્યા પ્રભુ આદિનાથના મંદિરમાં જઈ પૂજા કરી પ્રાર્થના કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા ચરણકમળની સેવા કરનાર અવશ્ય પરમાનંદને પામે છે. તમારે હૃદયકમળમાં વાસ થતાં. પવિત્ર થઈ જવાય છે, હે પ્રભુ, મને તમારા ચરણકમળમાં.
કરનાર અને
સ્થા થઈ જવાય છે. હથકમ