________________
મોઢામાં ઉંદર જે તે સાથે જ એક ઢેખાળે મારી પોતાના સાથીદારને કહ્યું, “જોયુને, મારું બાહુબળ. મેં એક જ ઢેખાળાથી ઉંદરને મારી નાંખે. મારા જેટલી શક્તિ આ જગતમાં કેઈનામાં નથી.”
કેટવાળના દીકરાનું આ કાર્ય જેઈ, રાજકુમારી પિતાના સંચિત કર્મોની નિંદા કરતી મનમાં બોલી, “આ એક માણસ છે, જે પિતાનાં નહિ જેવા કામ માટે ગર્વ કરે છે. અને તે બીજે માણસ સિંહ અને વાઘને મારવાની વાત કેઈને ન કહેવા કહે છે. કયાં આ અને ક્યાં પેલે?” આ પ્રમાણે વિચારતી રાજકુમારી વેશ્યા પાસે જઈ કહેવા લાગી, “તું મને ગમે તેવાના હાથમાં સેંપવા કેમ તૈયાર થઈ છે? જેની સાથે હું અહીં આવી છું, તેના સિવાય બીજા સાથે રહેવાની નથી. તેમને નહિ મળે તે હું જીવતી બળી મરીશ. જે તું મને બળાત્કારે કેઈને સેપીશ તે હું ફરિયાદ કરીશ. મારે માટે તે જે મને લઈ આવ્યું છે તે જ મારા તન-મન-ધનને સ્વામી છે. બીજા ગમે તેવા હેય છતાં તે મારે માટે મારા ભાઈ ને બાપ જેવા છે.”
રાજકુમારી એવી રીતે બેલી, જેથી વેશ્યા ગભરાઈને દેડતી રાજા પાસે જઈ કહેવા લાગી, “મારી પુત્રી તેના પતિ વિશે જીવતી બળી મરવા તૈયાર થઈ છે.”
આમ બળ મરવું તે સારું નથી.” વેશ્યાના શબ્દો સાંભળી રાજાએ કહ્યું, “આમ બળી મરી આત્મહત્યા કરવાથી