________________
૪૦૬
ફરીથી વાઘને અવાજ આવ્યું. ફરીથી ગભરાતા ગભરાતા મહારાજાને કહ્યું કે મહારાજાએ ફરીથી બાણ માર્યું અને
R
,
લાખ..
મહારાજાએ બાણ માર્યું સૂઈ ગયા. સવાર થતાં જ પોતે મારેલાં બાણ લઈ આવવા રાજકુમારીને કહ્યું, રાજકુમારીએ મરેલા વાઘ અને સિંહના શરીરમાંથી બાણ ખેંચી કાઢી વિકમને આપ્યાં. વિક્રમ ભાથામાં નાંખી કહ્યું, “તું બહુ ભલી છે. તારે આ વાત કયારે પણ કઈને કહેવી નહિ.” આ સાંભળી રાજકુમારીનું હૃદય કહેવા લાગ્યું, “તેના વર્તનથી બેલી ચાલીથી કઈ ઉત્તમ-વાર પુરુષ હોય તેમ લાગે છે.” રાજકુમારી, આમ વિચારતી હતી ત્યારે વિક્રમે તેને સાંઢણી પર બેસવા કહ્યું. રાજકુમારી બેઠી એટલે વિકમે સાંઢણ દેડાવી, લક્ષ્મીપુરના. બાગમાં આવ્યાં. ત્યાં રાજકુમારીને રત્નપેટી અને સાંઢણું