________________
૩૮૯
દાસી કચરે કાઢી રહી હતી તેથી ધૂળ ઊડતી હતી, એટલે રાજસેવકે દાસી પાસે આવી કહ્યું, “હે બાઈ, ધૂળ ઉરાડવી બંધ કરે.” આ સાંભળી દાસીએ પૂછ્યું, “કેમ? ”જવાબમાં રાજસેવકે કહ્યું, “જુઓ, મહારાજા અહીંથી પસાર થઈ રહ્યા છે.”
!
I
"""
ક
:
,
21 'en' *
છે
..
,
છે :
અa
મહારાજાની સવા જઈ રહે હi. રાજસેવક અને દાસી વચ્ચે આ વાતચિત થઈ રહી છે, ત્યાં દેવદમન આવી ને રાજસેવકને પૂછયું, “વિક્રમાદિત્યે શું પંચાંડવાળું દસ માથા પર ધારણ કર્યું છે?”
આ શબ્દ જાણે અજાણે મહારાજાના કાને પડયા. તે પંચદંડવાળા ઇત્રના વિચારમાં પડ્યા. મનમાં બોલ્યા, “શું