________________
૩૭ર
ચાદ કરવા જેટલી પણ સજ્જનતા રહી નહિ,
ull
iDDLE
વાઘ છલંગ મારવા તૈયાર થયે. વાઘે બીજી છલંગ મારી કે, રાજકુમારે વાનરને ખોળામાંથી નીચે ફેંકી દીધે. વાઘના મેઢા પાસે પડતાં. વાનરે ખડખડાટ હસવા માંડ્યું.
વાઘને જે તેના પર પડે તે પહેલાં તે એકાએક કુવે અને ફરી ઝાડ પર ચઢી રાજકુમાર પાસે જઈ તે મેટેથી રડવા લાગે.
વાઘને વાનરના આ વિચિત્ર વર્તનથી આશ્ચર્ય થયું. તેણે વાનરને પૂછયું, “હે વાનર, તને આ શું થયું છે? તું મૃત્યુના મુખમાં હતું ત્યારે હસતે હતું અને હવે મારા પંજામાંથી છટકી ગયા પછી ત્યાં જઈને કેમ રડે છે?”
વાનરે જવાબ આપે, “હે વાઘ, હું મારા દુખે રડતે.