________________
૩૬૯
સમજશે.’ તેથી પ’ડિતજીના વધ ન ત્યાં રાખ્યા. અને આપને જણાવ્યું,
ઃ
ગયા છે.
કરાવતાં તેમણે પોતાને પતિજીનો નાશ થઇ
આ પછી તા વર્ષ વહો ગયા. પડિતજી મંત્રોને ત્યાં ભોંયરામાં આરામથી જીવન વીતાવતા હતા. ત્યારે આપના રાજકુમાર એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયા. એક હરણની પાછળ દોડતા દોડતા તેના સાથીદારાથી છૂટો પડી ઘેાર વનમાં થઈ ચઢા. સૂર્યાસ્ત થઈ ગયા, રાજકુમારને કયાંય રસ્તા હાથ આવતા નહાતા,
પણ
રાત વધતી ગઈ અને વાઘની ગર્જના વધતી ગઈ. રાજકુમાર જીવ બચાવવા એક ઝાડ પર ચડી ગયા. આ ઝાડ પર એક વ્યતરાધિષ્ઠિત વાનર હતા.
વાનરે કુમારને કહ્યું : ‘ સારુ થયુ... તું ઝાડ પર ચડી ગયે. આ ઝાડની નીચે જ વાઘ આવી પહોંચ્યા છે.’
કુમારને તો વાઘ જોતાં જ કંપારી છૂટી. વાનરે હિં’મત
જ
:
જ
આપી, આપણે બે જણા છીએ ગભરાવાની જરૂર નથી.’વાઘ તેા ઝાડ પાસેથી ખસે જ નહિં. તેને ખાતરી હતી રાત્રિના સમય દરમ્યાન આ બેમાંથી એક તે જરૂર તેનાં મેમાં આવીને પડશે.
પેલા વાનર ન્યતરાધિષ્ઠિત હતા, તે જાણતા હતે કે, જો હિં`મત રાખીને રાત વીતાવશુ તે વાઘ થાકીને
૨૪