________________
૩૬૮
સ્વરૂપવાન મહારાણી ભાનુમતીનુ હૂબ ચિત્ર ચિતરાવ્યુ. આપની એક ટેવ હતી, રાજકાયની અતિ ગુપ્ત મંત્રણા પ્રસંગે પણ આપ મહારાણી ભાનુમતીનો વિરહ સહી શકતા નહિં. તેથી તમારે ત્રણાગૃહમાં મહારાણીને સાથે નહિં રાખતાં તેમનુ હૂબહૂ ચિત્ર રાખવું, એવો મા` પેલા વિચક્ષણુ પંડિતે જ તમને બતાવેલા.
બન્યું એવું, એ ચિત્ર ચિત્રકારે તૈયાર કરીને આપ્યું. તેમાં નિરુપાયેલું મહારાણીનું આબેહૂબ સ્વરૂપ જોઇ આપ વારી ગયા. ત્યારે પેલા વિચક્ષણુ પંડિતથી ખેલાઇ ગયું': · રાજન્, આ ચિત્રને ભલે તમે આબેહૂબ કહી વખાણુતા હા, પણ તેમાં મહારાણીના સાથળ પરનો તલ અતાવાયેા નથી !'
6
પડિતજી ખેલી તેા ગયા પશુ આપના હૃદયમાં શકાના ખીજ વવાયાં. વિચાર આવ્યા, મહારાણીના જમણા સાથળ પરનેા તલ પંડિતજીએ દેખ્યા જ કેવી રીતે ? શુ પંડિતજીને રાણી સાથે અનિચ્છાનીય સબંધ હશે !”
શકા ડાકિનીએ આપને પાગલ બનાવ્યા ને કાઈપણ ખીજો વિચાર નહિ કરતાં મંત્રીને ખેલાવી પંડિતજીનો શિરચ્છેદ કરવાની આજ્ઞા આપી દીધી.
પણ પંડિતજીનું નીખ તેજ હતુ. અને મંત્રી પણ દીર્ઘદૃષ્ટિવાળા હતા. તેમણે વિચાર્યું, રાજા હુમેશાં મનસ્વી હાય છે, તે ઉતાવળમાં ખેલે તે કરાય. ક્રોધ ઉતરતાં સંભવ છે કે રાજા
બધું માન્ય ન પેાતાની ફરજ