________________
૩૫૪
મહીએ તેમ કરવા ખુશી ખતાવી. પછી રાજાએ પૂછ્યુ • આ શય્યા તારી પાસે કયાંથી આવી ?? જવાબમાં મહ ક ંદોઈયણે કહ્યું, ‘ પહેલાં ધારાપુરીમાં ધન નામનો શ્રેષ્ઠ હતા. તેની ધન્યા નામની સ્ત્રીએ શત્રુજય આદિ તીર્લૅન યાત્રા કરી ધર્મધ્યાન કરીને તે પ્રથમ સ્વર્ગ લાકમાં ગઇ. સમય જતાં હું તે ધન્યા સ્વર્ગ લાકમાંથી અહીં આવી. ધન શ્રેષ્ટી પણ ધર્મધ્યાન કરી બીજા સ્વર્ગલાકમાં ગયા. તેમણે ગત જન્મના સ્નેહને યાદ કરી મને આ આકાશગામીની શય્યા આપી. હું તેનાથી મારાથી થતા ઉપકાર કરુ છું.’
:
રાજા તે સાંભળી પ્રસન્ન થયા ને મત્રી સાથે પોતાના નગરમાં આવી યાત્રા કરવા જવુ છે' તેવું બહાનું કરી સૈન્ય સાથે મેહીને ત્યાં આવ્યેા. મેહીએ બધાને શય્યાને સ્પર્શવા કહ્યું. બધા અડકયા તે સાથે જ શખ્યા ઊડી અને રત્નકેતુપુરનાં વનમાં આવ્યાં. રત્નચંદ્ર રાજાએ સૈન્ય સાથે રાજાને આવેલા જોતાં પેાતાના રાજ પર કોઈ દુશ્મન ચઢી આવ્યે છે' તેવું માન્યું ને યુદ્ધ કરવા નગર બહાર આવ્યા : ત્યાં અમને પોતાના માણસ મોકલી કહેવડાળ્યુ. ‘ ધર્માત્મા અરિમન યાત્રાર્થે અહી આવ્યા છે, તે સ્ત્રીનું મુખ જોતા નથી. અરે, તેનું વચન સરખુંય સાંભળતા નથી. સ્ત્રીનાં દર્શન થતાં તે મૃત્યુ પામે છે.' આ સાંભળી રત્નચંદ્ર રનકેતુ શાંત થયા. ને અરિમન પાસે આવ્યે. તે વખતે તે ભગવાન આદિનાથની પૂજા કરી રહ્યો હતા. પૂજા પૂરી કરી રહ્યા પછી અને મળ્યા. તે પછી રત્નકેતુએ પૂછ્યું, ‘ આપ
'