________________
પ્રકરણ ચેત્રીસમું ...
...
...
... ચંદ્રશેખર
રાજા મૃગશ્વજ અસાર સંસારમાંથી મુક્ત થવાના વિચાર કરતા, રાજ કરતા દિવસ પસાર કરી રહ્યા છે, તેવામાં તેમને ત્યાં બીજા એક પુત્રને જન્મ થયે. તેનું નામ હંસરાજ પાડવામાં આવ્યું. શકરાજ અને હંસરાજ દિવસેના આગળ વધવા સાથે વયે વધવા લાગ્યા, તેવામાં ગાંગલી ઋષિ સભામાં આવ્યા, આશીર્વાદ આપ્યા. પિતાના પિતાના આવવાના સમાચાર સાંભળી મહારાણી કમલાવતી ત્યાં આવી, ને પ્રણામ કર્યા. ગાંગલી ષિને આવવાનું કારણ રાજાએ પૂછ્યું ત્યારે ઋષિએ કહ્યું, “મને ગોમુખ યક્ષે સ્વપ્નામાં કહ્યું. “હું વિમલાચલ પર બિરાજેલા ભગવાનને પ્રણામ કરવા જાઉં છું. તમે પણ આવે.” ત્યારે મેં પૂછયું, “મારા આશ્રમનું શું ? તેણે કહ્યું. “તમે શુકરાજ કે હંસરાજ બેમાંથી એકને અહીં લઈ આવે. તેથી હું અહીં આવ્યો છું. આ સાંભળી રાજા બે, આ નાના કુમારે - આશ્રમનું શું રક્ષણ કરશે?
આ શબ્દો સાંભળ્યા ન સાંભળ્યા કરી ફરીથી ગાંગલી