________________
૩૩૦ નીકળ્યા. તેઓ કાંકણદેશમાં ગયા, ત્યાં તેએ સારી પેઠે કમાયા પછી આગળ વધ્યા. ત્યારે મૈત્રના મનમાં લાભવૃત્તિ જન્મી. તને ચૈત્રને કાંટા દૂર કરવા વિચાર આવ્યે. ક્ષણ પછી તે કરેલા વિચાર માટે પસ્તાયા.
અને મિત્રા ખૂબ કમાઇ સ્વદેશ જઇ રહ્યા હતા તેવામાં તેએ નદીના જળમાં ડૂબી મરણ પામ્યા. તે પછી કેટલીય ચેાનિઓમાં ભટકી અનેક ભવા કરી, ચૈત્ર તમે શ્રીદ અને ચૈત્ર શ’ખદત્ત થયે..
તમારી તે ભવની સ્ત્રીઓ ગંગા અને ગૌરી તમારી રાહ જોતી દિવસે પસાર કરતી હતી, આખરે તેમને તમારાં દર્શન ન થયાં ને તેમને વૈરાગ્ય આવ્યા. તેમણે વ્રતાદિ કરવા માંડયાં. એક દહાડો તે બે જણીએ ગંગા તટ પર ગઇ ત્યાં તેમણે વેશ્યાને જોઇ, તે સાથે જ વિચાર આવ્યો,
"
આ વેશ્યા પોતાના ઇચ્છિત મનુષ્ય સાથે રહી શકે છે, પણ અમે જ અભાગિણીએ પતિથી વિમુખ થયેલી છીએ.' આવા વિચારથી દુઃખી થતી તેણે ઉપવાસાદિ સવ કમાં ઘેાડી દીધાં. તે પછી તે અને શરીર ત્યાગી જ્યાતિષ્ઠદેવના સ્થાનમાં દેવીપદને પામી. સમય જતાં તે મને સ્ત્રીએ પૂર્વ જન્મના સંબંધે તમારી માતા અને પુત્રી થઈ. અને પૂર્વ જન્મના વેરના કારણે જ તમે શ ંખદત્તને સમુદ્રમાં નાંખ્યા. આ બધાં તમારાં ક’
ગુરુદેવના મુખેથી શ્રીદત્તે પેાતાનો પૂર્વ ભવને વૃત્તાંત