________________
उ२२
દિવસે એક પિટી તેમની દૃષ્ટિએ પડી. તે પેટી માછીમાને મેકલ મંગાવી. પેટી ખેલતાં બંને જણાએ અંદરથી જે કાંઈ નીકળે તેને અડધો અડધે ભાગ કરી લે તેવું નક્કી કર્યું ને પેટી ખોલી, તે તેમની દષ્ટિએ લીમડાના પાન પર સુવાડેલી એક કન્યા પડી. તે સાથે જ તેમનાં મેઢા.. માંથી શબ્દ સરી પડ્યા, “આને તે સાપે ડસી છે.”
પળ પછી કન્યા પર દષ્ટિ સ્થિર કરી શંખદત્ત બોલે, હું આ કન્યાને જીવતી કરીશ.” બેલતા શંખદત્ત મંત્ર ભણ કન્યા પર પાણી છાંટયું. તે સાથે જ કન્યા ઊંઘમાંથી ઊઠી બેઠી થતી હોય તેમ બેઠી થઈ, એટલે શંખદત્ત શ્રીદત્તને કહેવા લાગે, “શ્રીદત્ત, આ કન્યાને મેં જીવાડી છે. માટે હું તેની સાથે પરણીશ.” આ સાંભળી શંખદત્ત છે છેડાયે. હદયમાં વેરનાં બીજ રોપાયાં. શ્રીદત્ત શંખદત્તને કટે દૂર કરવા યુક્તિઓ વિચારવા લાગ્યું. આખરે તેને એક યુક્તિ જડી. તે મનથી હસ્ય, છતાં બહાર મનને આનંદ ન જણાવા દેતાં શંખદત્ત સાથે આથડવા લાગે, ત્યારે નાવિકેએ તેમને શાંત પાડતાં કહ્યું, “સુવર્ણકુલનગર હવે પાસે છે, તેને રાજા બુદ્ધિશાળી છે, તે તમારે ઝઘડો પતાવી આપશે.”
“ઠીક, ઠીક.” કહેતા બંને શાંત થયા. ત્યારે શ્રીદત્તનું હૃદય કહી રહ્યું હતું. “શંખદને કન્યા જીવાડી છે માટે રાજા કન્યા તેને જ સંપશે, માટે માટે...” બોલતે તે મનમાં હસ્ય.