________________
૩૧૪
કરીને ચાર પુત્ર અ
પુત્રો ધાર્મિક તેમના
બાળકને જોઈ બધાં નવાઈ પામ્યાં, ત્યારે રાજા પૂછવા લાગ્યા,
મારા પુત્રને શું થઈ ગયું હતું ? જવાબમાં કેવલી ભગવાને મૃગધ્વજને કહ્યું, “પૂર્વભવમાં આ તમારે પુત્ર જિતારી નામને ભક્િલપુરને રાજા હતા. એક દહાડો તેના દરબારમાં વિજ્યદેવ રાજાને દૂત આવ્યું. તેણે પોતાનું આગમનનું કારણ જણાવતાં કહ્યું, “લક્ષ્મીવતી નગરીના રાજા વિજયદેવની સતી પ્રીતિમતિ રાણીને ચાર પુત્ર અને બે પુત્રીઓ છે પુત્રનાં નામ અનુક્રમે સોમ, ભીમ, ધન અને અર્જુન છે પુત્રીઓનાં નામ હંસી અને સારી છે. આ પુત્રીઓ અને પુત્રો ધાર્મિક અને સર્વ શાસ્ત્રોના જાણકાર છે. આ પુત્રીઓને એક દિવસે તેમના પિતાએ તેમના લગ્ન માટે પૂછ્યું. જવાબમાં તેમણે એક જ પતિને અમે બન્ને પરણવા ઇચ્છીએ છીએ. તેવું જણાવ્યું. રાજાએ સ્વયંવર કરવા નિર્ણય કર્યો. દૂર દૂર નિમંત્રણ મોકલાયાં. દેશ દેશના રાજાઓ આવ્યા અને કન્યાઓએ જિતારીને વરમાળા પહેરાવી, જિતારી બંને કન્યાઓ સાથે પર. પછી હાથી, ઘોડા તેમજ બન્ને પત્ની સાથે પોતાના નગર તરફ ચાલ્યા પોતાને રાજા લગ્ન કરી આ જાણું, પ્રજા રાજી રાજી થઈ ગઈ
દિવસે જવા લાગ્યા. હંસી જ્યારે પતિને અનુસરતી હતી, ત્યારે સારસી કુટિલ-કપટી હતી. સગી બેન જે તેની શકય હતી તેને તે કનડતી હતી.
એક દિવસે શ્રીધર નામના ગુરુદેવના આગમનના. સમાચાર જિતારીને મળ્યા. તે પોતાના પરિવાર સાથે ગુરુદેવ