________________
૨૯૮
મનુષ્ય કેટી જન્મમાં ઉગ્ર તપસ્યા કરતાં પણ કર્મને નાશ નથી કરી શકતે તે કર્મને સમભાવને આધાર લઈ સહજમાં નાશ કરી શકે છે.
કેવળ જ્ઞાન પ્રાપ્ત થયેલા શિવે દેવતાઓથી અપાયેલા સાધુ વેશને ધારણ કર્યો. પછી શિવરાજર્ષિએ પૃથ્વીમાં ભ્રમણ કરતા અનેક પ્રાણીઓને ધર્મોપદેશ આપ્યું. અને કર્મ સમૂહનો નાશ કરી મુકિત મેળવી.
ન
-
રાજા શિવે મુક્તિ મેળવી. જે મનુષ્ય આ પ્રમાણે આદરપૂર્વક નિર્મળ ભાવના કરે છે તે કર્મને ક્ષય કરી કેવળ જ્ઞાન મેળવે છે.”
આ પ્રમાણેથી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વર પાસેથી ધર્મના