________________
૭૯
વિદ્યાધરના આ શબ્દ સાંભળીને હેમવતીએ પોતાનાં શીલની રક્ષા કરવા પિતાને પ્રાણત્યાગ કરવા ગળામાં પાશ નાખે, પરંતુ તે પાશ તેને ગળામાં પડતાં ફૂલની માળા બની ગયે.
CS
2.
=.
દ
ચક્રેશ્વરી દેવી સતીને સહાય કર પ્રગટ થયાં.
ધર્માત્મા હેમવતીએ પોતાનાં શીલના રક્ષણ માટે અનેક પ્રયત્ન કર્યા, એ જોતાં છતાં એ પાપીએ પિતાની ઈચ્છાને ત્યાગ કર્યો નહિ, ત્યારે ચઢેશ્વરીદેવી સતીને સહાય કરવા ત્યાં પ્રગટ થયા ને તે દુષ્ટાત્માને કઠોર શબ્દથી તિરસ્કાર