________________
, ,
જ.
-
C
LEA
** *-
*
* *
.
*
*
-
ત
-
*
d/
B,
*
*
(૪)
C SCO
રૂપવતી રાજા પાસે ગઈ. નહિ કરવાની પ્રતિજ્ઞા કરે છે. તે તમે રાજી થઈ તેને છોડી દો.”
રાજાએ પોતાની પટરાણીની વાત સાંભળી ચારને છાડી મૂક્ય.
મૃત્યુને ભય જતાં એ ચાર આનંદ પામે ને તે હષ્ટપુષ્ટ થવા લાગ્યું. તેણે જિંદગીમાં કયારે પણ ચેરી નહિ કરવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે તે ચરે ત્રીજા વ્રતનું પાલન કર્યું, તેથી તે ચાર મૃત્યુ પામી સ્વર્ગમાં દિવ્ય શરીર પ્રાપ્ત કરી સુખ ભેગવવા લાગ્યો
ત્રીજા વ્રતનું પાલન કરવાથી રાજ્ય, સુંદર સંપત્તિ, ભેગ, સારા કુળમાં જન્મ, સુંદર રૂપ અને અંતમાં દેવત્વની પ્રાપ્તિ જરૂર થાય છે.