________________
૨૬૦
જેનાથી ગમે તેટલું કષ્ટ વેઠવું પડયું હોય છતાં પણ તેને સ્નેહની દૃષ્ટિએ જુએ છે.
લેકે વાંસને કાપે છે, ચીરે છે, અને તેમાં કાણાં પાડે છે છતાં પણ વાંસળીના રૂપમાં વાંસ મધુર અવાજ કરે છે.
મહારાજા વિક્રમાદિત્ય વિક્રમચરિત્ર જેવા ગુણવાન પુત્રની સાથે રહી ન્યાયથી રાજ કરવા લાગ્યા. તેમણે ધ્વજા, તેરણ, નૃત્ય, ગીત, વગેરે સાથે અષ્ટાદ્ધિક મહોત્સવ પૂર્વક પૂજા અને પ્રભાવના કરાવી.
જેઓ ઉદ્યોગી હોય છે, તેઓ જરૂર લમી મેળવે છે. ભાગ્યમાં હશે તો મળશે તેવું તે કાયરે જ બેસે છે. માટે નશીબની વાત છેડી માણસે પુરુષાર્થ કરવું જોઈએ. યન કરવા છતાં ફળ મળે નહિ તેમાં શું દેષ? | વિક્રમચરિત્ર પહેલાની જેમ સોમદત્તને ચાહવા લાગે ને પિતે ઉપાર્જન કરેલ ધનને હંમેશા પુણ્ય કમાં વાપરી સફળ કરવા લાગ્યો.
કાજલ તજે ન શ્યામતા, મેતી તજે ન શ્વેત દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
છો સર્ગ સંપૂર્ણ