________________
ર૫૩
સ્વાર્થી મનુષ્ય કયારે પણ દેને જેતે નથી કામદેવજ્ઞાનીનું પણ ભાન ભુલાવી દે છે. પવિત્ર વ્યક્તિને હાસ્યને પાત્ર બનાવી દે છે. પંડિતને ધૃણાને પાત્ર બનાવે છે. ધીર પુરુષનું પતન કરે છે.
કેટલાય સમય પસાર થઈ ગયે, છતાં પિતાના પતિને પાછા નહિ આવેલા જોઈ તે પરદેશમાં કયાક એવાઈ ગયા અથવા મૃત્યુ પામેલા માની શુભમતી અને રૂપમતી બહુ દુઃખી થઈ. રાજા વિક્રમાદિત્ય પાસે ચિતા પર ચઢવાની આજ્ઞા લેવા-વિનંતી કરવા ગઈ | વિનંતી કરવા આવેલી પુત્રવધૂઓની વિનંતી સાંભળી તેમને સમજાવતા મહારાજાએ કહ્યું, “પુત્રવધૂએ ! ઉતાવળ ન કરે, થોડા સમય માટે રાહ જુએ. તમારા અને મારા પુણ્ય મારે પુત્ર આવી પણ જાય. કદાચ કેઈને મેઢેથી તેને સમાચાર ' ણ મળી જાય.”
મહારાજાએ આમ પિતાની પુત્રવધૂઓને સમજાવી ચિતા પર ચઢવાની વાતને અમલ કરતાં રોકવા પ્રયત્ન કર્યો, પણ તે બંને ન માની વારંવાર ચિતા પર ચઢવાની વાત કહેતી વિનયપૂર્વક કહે જ ગઈ.
કેટલાય દિવસો પછી સોમદત્ત અવંતીમાં આવ્યો ને તેણે મહારાજાને વિક્રમચરિત્રના સમાચાર આપ્યા. પિતાના પુત્રને આંધળે થયેલે જાણ મહારાજા દુઃખી થયા. તેને વધુ સમાચાર જાણવા દૂરદ્ધરથી બહારથી આવતા લેકેને સમાચાર પૂછતા