________________
૨૦૫
આનંદકુમારે સારા કુળમાં ઉત્પન્ન થયેલી કન્યા સાથે સિંહના લગ્ન કર્યા અને આઠ ગામ અપાવ્યાં.
રાજાએ પિતાનું વચન પાળ્યું. શ્રેષ્ઠ પુરુષે રાજ જાય, લક્ષ્મી જાય, પરંતુ પિતાનાં બોલેલાં વચન વૃથા કરતા નથી. સજજન પુરુષોના મેઢામાંથી નીકળેલાં વચનો કેતરાઈ ગયેલાં જેવાં હોય છે. તે કયારે પણ ભૂસાતા નથી.
આનંદકુમાર દ્વારા થતાં કાર્ય જોતાં નગરજને કહેવા લાગ્યા. “આ માણસ કેટલે નિષ્કપટ, પોપકારી છે. સજજન માણસે પોતાનું કાર્ય છોડી પારકાના ભલા માટે પ્રયત્નશીલ રહે છે. ચંદ્રમા પૃથ્વીને પ્રકાશિત કરે છે, પણ પિતાના કલંકને તે નથી, વિરલ વ્યક્તિ જ ગુણોને જાણનાર હોય છે. કેઈક જ પિતાને દેશને જુએ છે.”
પિતાનું વચન પાળવા આનંદકુમાર મહાબળ પાસે આવ્યું ત્યારે મહાબળે કહ્યું, “હે કુલેત્તમ ! તમે મને શા માટે ગિરનાર પર અનશન વ્રત કરવા નથી દેતા ?”
મહાબળ રાજાની વાત સાંભળી આનંદકુમાર ચૂપચાપ ઘરમાં ચાલ્યા ગયે અને દવાને પ્રયાગ કરી પિતાનું મૂળ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી રાજા મહાબળ પાસે આવી ઊભે.
મહાબળ પિતાની કન્યાને જોઈ ઘણો આનંદ પામી પૂછવા લાગે, “બેટા ! તને કણ ઉપાડી ગયું હતું, તે. મને કહે ”