________________
કર્યો ને પેલી ઔષધીને પાણીમાં ઘસીને રાજકુમારીની આંખમાં આંજી, તેથી તે રાજકન્યા દેખતી થઈ ગઈ
પિતાની પુત્રીની આંખો સારી થઈ જવાથી રાજાએ ખુશ થઈ નગર ધજાપતાકાથી શણગારાવ્યું. જગાએ જગાએ નાચગાન થવા લાગ્યાં.
ઉત્સવ પૂરો થયા પછી રાજાએ આનંદકુમારને પૂછયું, “તમે તેને આ કન્યા અપાવવા ઈચ્છે છે ?”
આનંદકુમારે રાજાના પ્રશ્નના જવાબમાં કહ્યું, “હું તે કહીશ, ઉતાવળ ન કરો. પછી પિતે માગેલી પૃથ્વીમાં રહી આનંદમાં દિવસે વીતાવવા લાગ્યા.
કેટલાય દિવસો પછી મનથી દુઃખી થતે ધર્મવિજ પિતાને પ્રાણ ત્યાગ કરવા ગિરનાર આવ્યું. આ સમાચાર
-
E
5
ધર્મધ્વજ પ્રાણ ત્યાગ કરવા આવ્યું. આનંદકુમારને મળતાં પિતાના સેવકે દ્વારા કહેવડાવ્યું,