________________
૧૯૩
કાઢી મૂકી. તે સ્ત્રી ક્રોધે ભરાઈ પિતાના બાપને ઘેર ગઈ. પછી? તે ખેડૂતે બ્રાહ્મણને બોલાવે, ને લગ્ન માટે જોઈતી વસ્તુઓ લઈ બ્રાહ્મણને સાથે લઈ ખેતર તરફ જવા નીકળે. તે
જ્યારે ખેતરે આવે ત્યારે ત્યાં કન્યાને નહિ જોતાં બેબાકળો થઈ ચતરફ જેવા લાગે.
કન્યાને કયાંય પત્તો ન લાગે ત્યારે તે ગાંડા જે થઈ આમ બેલવા લાગ્યું, “હે બ્રાહ્મણ હું લગ્ન કરવા અત્યારે એક કન્યા લાવ્યો છું તેની સાથે મારાં લગ્ન કરાવે. હું મારું ઘર ઊઘાડું મૂકી અહીં આવ્યો છું. તેથી મારે ઉતાવળે ઘેર જવું જોઈએ, નહિ તે ઉઘાડા ઘરમાં લેકે પિસી વસ્તુઓ ચોરી જશે.” આમ બોલતે તે સિંહ ખેતરમાં બ્રાહ્મણને લઈ આમથી તેમ ઘુમવા લાગે.
જે પાળે છે તે સંસારમાં સામે રાખેલી વસ્તુઓને જોઈ શકતું નથી, પરંતુ કામી પુરુષ પિતાની આજુબાજુ રહેલી વસ્તુને પણ જેતે નથી
બ્રાહ્મણ ખેડૂતને ગાડ માની ત્યાંથી ચાલ્યા ગયે. પેલે ખેડૂત પણ ખેતરમાં આમથી તેમ ભટકી પિતાની સ્ત્રી પાસે ગમે ત્યાં જ કહેવા લાગ્યો “હે પ્રિયે! તું ઘેર ચાલ.'
સિંહના શબ્દો સાંભળી તે સ્ત્રી કહેવા લાગી, “તમે જે નવી સ્ત્રી લાવ્યા છે, તે જ ઘરનું બધું કામ સુંદરતાથી કરશે. હવે મારે તમારે શું લાગેવળગે? ”
સ્ત્રીનાં આવાં વચને સાંભળી તિરસ્કાર પામી સિંહ
૧૩