________________
૧૯૧
પક્ષીનાં બાળકો ચારે દિશાઓ તરફથી આવી ત્યાં ભેગાં થયાં. એટલે તે વૃદ્ધ પક્ષી ખેલ્યું, “તમે જે જે નવાઈ જેવું જોયુ અથવા સાંભળ્યુ હાય તે મને કહેા.” વૃષ્યભારડ પક્ષીના પૂછવાથી એક બચ્ચાએ કહ્યું, “હુ વલ્લભીપુર નગરના બહારના વનમાં ગયા હતા, તે વખતે મેં નગરમાં કાલાહલ થતા સાંભળી જોવા માટે ગયા. ત્યાં લાકે અંદરોઅંદર કહેતા હતા, ૮ ધર્મધ્વજ નામને વર રાજકન્યા શુભમતી સાથે લગ્ન કરવા આવ્યા, ત્યારે રાજાની કન્યાને કાઈ ઉપાડી ગયું, રાજાએ તેની ચાતરફ શેાધ કરાવી પરંતુ કયાંય ન મળી તેથી રાજકન્યાનાં માબાપ ઘણાં દુ:ખી થઈ ગયાં. પરણવા આવેલા વર પણ શરમના માર્યા મરવા તૈયાર થયે છે. પણ મત્રીએએ આશ્વાસન આપી શાંત કર્યાં છે ત્યારે રાજા કહેવા લાગ્યા, · જો એક મહિનામાં રાજકુમારી શુભમતી નહિં મળે તે ગિરનાર જઈ અનશન કરી મારો દેહ પાડીશ.’
C
રાજાની આ વાત સાંભળી સેવકે દશે દિશાએમાં રાજકન્યાની શે।ધ કરવા નીકળી ગયા. પરંતુ કન્યાને પત્તો લાગ્યા નહિં, તેથી બધા ગિરનાર તરફ જશે.”
સાચે જ
આ સાંભળી વૃધ્ધ ભાર ́ડ ખેલ્યા, “ હે પુત્ર ! તેં મોટુ આશ્ચય જોયુ છે.
"2
તે પક્ષીને બીજો પુત્ર આગળ આવા કહેવા લાગ્યા, ‘હું વામનસ્થળી ગયા હતા. ત્યાંના રાજા કુંભની રૂપશ્રી નામની