________________
૧૮૩
કહેવા લાગી, “ રાજમાતા ! આપની પુત્રીને નગરના શ્રેષ્ઠિએએ પેાતાને ત્યાં જમાડી છે તેા જમવા મોકલે.”
આજ મારે ત્યાં
આમ યુક્તિપૂર્વક કેટલીક વાતો કરી રાણીને ખુશ કરી ઢીશ્રી અને પોતાના ઘરનુ ગૌરવ વધારવા રાજકન્યાને પેતાની સાથે લઈ આવી.
mamm
રાકુમારી અને વક્રમચરિત્રનું મિલન લક્ષ્મી સાથે રાજકન્યા તેને ઘેર આવી ને વિક્રમચરિત્રને જોયે. બંને જણાંએ એકબીજાનું રૂપ જોયું ને બેભાન થઈ ગયાં. બંનેને મૂર્છિત થયેલાં જોઇ લક્ષ્મી વારંવાર મનમાં વિચારવા લાગી, “ હું મહારાણીને શુ જવાબ આપીશ ? ”
64