________________
૧૮૧ દાસીએ દુઃખનું કારણ લક્ષ્મીને વારંવાર પૂછી રહી હતી. ત્યારે લક્ષ્મીએ કહ્યું. “મેં આ પુરુષને મારા મનથી પતિ બનાવવા વિચાર્યું હતું. પણ તેણે તે મને બહેન કહી બેલાવી તે મને સારું નહિ લાગ્યું. તેથી મારા મનમાં દુખ થયું ને હું બેભાન થઈ”
આ વાતને તમે મનમાં જરાય શોક ન કરે” સખી કહેવા લાગી.” “આ સ્વરૂપવાન ભાઈ તે તમને મને ! દેવ, દાનવ, ગંધર્વ, રાજા, દરિદ્રી, અથવા ધનિક કઈ પણ પિતાનાં પૂર્વજન્મમાં કરેલા પાપથી મુક્તિ પામતે નથી. જેનાં જેવાં કર્મ હોય છે, તેવાં તેને ફળ મળે છે. તેમાં કઈ પણ ફેરફાર કરી શકતું નથી.”
પિતાની સખી અને દાસીઓના શબ્દોથી લક્ષ્મીએ શેક કરે છેડી દીધું. તેણે વિક્રમચરિત્રને પિતાને ભાઈ માની સન્માનપૂર્વક પિતાના ઘરમાં રાખી, તેને માટે ભેજન વગેરેની વ્યવસ્થા કરી. | વિક્રમચરિત્રે ભજન કરી આરામ કર્યો. થોડી વાર પછી રાજમાર્ગ પર વાજિંત્રને થતે આવાજ સાંભળી તે જાગે. લક્ષ્મીને પૂછવા લાગે, “નગરમાં અત્યારે શું થઈ રહ્યું છે? આ વાજિંત્ર કેમ વાગી રહેલ છે?”
આજ રાતના રાજાની કન્યાનાં લગ્ન ધર્મધ્વજ નામના રાજપુત્ર સાથે થવાનાં છે. લક્ષ્મીએ કહ્યું, “તેથી નગરમાં ચારે તરફ અને જગાએ જગાએ ધજા–તોરણ વગેરે બાંધવામાં