________________
૧૫૪
બળથી અસુરને નાશ કર્યો. માટે હે રાજન! આત્મબળના પ્રભાવથી જ મહાન પુરુષના કાર્ય સિદ્ધ થાય છે. નહિ કે સામગ્રીથી.
રાજન હું એક મંત્ર સિદ્ધ કરવા અનુષ્ઠાન કરી રહ્યો છું તે કાર્યમાં સાત્વિકમાં અગ્રણી એવા આપ મને ઉત્તરસાધક થઈ સહાય કરે”
વિક્રમાદિત્યે તેની પ્રાર્થનાને સ્વીકાર કર્યો. અને રાતના હાથમાં તલવાર લઈ નિર્ભયતાથી તે યેગી સાથે જંગલના મધ્ય ભાગમાં પહોંચ્યા પછી દુષ્ટબુદ્ધિવાળા
N
_':
E
ને
રાજા ઝાડ પાસે આવ્યા. યેગીએ રાજાને ઝાડની ડાળી સાથે બાંધેલા મડદાને લાવવા માટે કહીને તે યોગી યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત કરવા લાગે.