________________
પર
મળવા નગર બહાર આવ્યા બન્યા, તે નગરમાં અતિ ધામધૂમપૂક લઇ આવ્યા, તેમને રહેવા સાત માળના મહેલ આપ્યા શ્રી પુત્ર સાથે રાજા આનંદથી રહેતા ન્યાયપૂર્વક રાજ્ય કરે છે.
એક દિવસે શુભ મુહુર્તમાં રાજાએ કારીગરો-સિ પ્ર વિદ્યાવાળા લુટ્ઠારાને ખેલાવી એક સુંદર સિહાસન બનાવવાની આજ્ઞા આપી.
મહારાજાની આજ્ઞા પ્રમાણે કારીગરોએ સુંદર લાકડામાંથી રત્નજડિત ખત્રીસ પૂતળીઓવાળું સિંહાસન બનાવ્યું.
ખત્રીસ પૂતળીએવાળું સિંહાસન સુંદર લાકડામાંથી શુભ મુહુમાં બનાવેલું હોવાથી અત્યંત તેજસ્વી જણાતું હતુ. વિક્રમાદિત્યના સાહસથી પ્રસન્ન થઈ આ બત્રીસ પૂતળીઓવાળું શ્રેષ્ઠ સિંહાસન ઇંદ્રે જાણે આપ્યું છે.” આમ વિદ્વાના–પ’ડિતાએ સિ’હાસન જોઇ પ્રશ’સા કરવા માંડી.
''
એક સમયે એક ચેગીરાજ દ્વાર પર આવ્યા. દ્વારપાળે મહારાજાને ખબર આપી. ખબર સાંભળી રાજાએ તે યાગીને રાજસભામાં આવવા દેવા જણાવ્યું. દ્વારપાળ ગયા ને યેગી દર આન્યા. તેણે રાજાને ખીજોરુ ભેટ આપ્યું. તે પછી દરરોજ ચેગીએ સવારમાં બીજોરુ રાજાને ભેટ આપવા માંડયુ.
એકદિવસે રાજાના હાથમાં રહેલ ખીજોરુ' વાંદરાએ ઝપટ આરી લીધું અને ખાવા માંડ્યુ. તા તેમાંથી એક રત્ન