________________
૧૩૧
રાજા મંત્રીઓ સાથે સરવરે ગયા ને કૌટિકની થયેલી દશા જોઈ બોલ્યા, “કૌટિક ! તમે પાણીમાંથી બહાર આવે.”
મહારાજ ! ડીવાર રાહ જુઓ.” કૌટિકે કહ્યું, હું ચેરનું સ્થાન જાણું તમને કહું છું.” આમ વારંવાર કહેતે કૌટિક બે ઘડી દિવસ વીતતાં પાણીમાંથી બહાર આબે, ત્યારે તે ચેરનું સ્થાન જાણી શકે ન હતે.
તે પાણીમાંથી બહાર આવ્યું, ત્યારે રાજાએ પૂછયું. “તમારી આ દશા કેણે કરી ?”
મહારાજચંડિકાના મંદિરમાં એક સંન્યાસી છે, તેના કહેવા પ્રમાણે મેં આ બધું કર્યું છે. કૌટિકે કહ્યું, પછી બધા ચંડિકાના મંદિરે ગયા, તે સંન્યાસી કે કઈ ત્યાં ન હતું. એટલે કૌટિકને કહેવામાં આવ્યું, “તમારી આ દશા ચોરે કરી છે. માટે તમે મનમાં દુઃખી ન થશે. એ રે મારા જેવા ઘણાને મુશીબતમાં નાંખી દીધા છે તે તમારે શે હિસાબ?”
એ પ્રપંચી ચોર તમારી દુર્દશા કરી રાતના ક્યાંક ચાલ્યા ગયે” ત્યાં ભેગા થયેલા બેલ્યા.
હે કૌટિક !” રાજાએ કહ્યું, “હું તમને કાંઈ સજા કરવાનું નથી, જરાય ડરશે નહિ.” કહી રાજા ત્યાંથી ગયા. મંત્રીઓ પણ ચોરે કૌટિકની કરેલી દુર્દશાને વિચાર કરતા કરતા ગયા. ને કૌટિક પણ પિતાને ત્યાં ગયે.