________________
ના, ના, તમે કહે” મહારાજાએ કહેવા આગ્રહ કર્યો. એટલે ભટ્ટમાર્ગે પિતાની વિતક કથા કહી. ને મનદુઃખ અનુભવવા લાગ્યા.
વિધિની લીલાથી બુદ્ધિમાન ભક્માત્ર ચોરથી ઠગા.
ભક્માત્રનું કથન સાંભળી મહારાજાએ પૂછયું, “ચોર કે છે? તેનું રૂપ કેવું છે? કેટલી ઉંમરને છે?”
રાજાના પ્રશ્નના જવાબમાં ભદ્રુમારે કહ્યું, “હે રાજન! તેનું રૂપ અને તેને દેહ ઘણું જ સુંદર છે. તે મધુર ભાષી છે, તે નાની ઉમરે છે.”
આ સાંભળી રાજા બોલ્યા, “ધૂતારા અને ચોર આવા જ હોય છે. મીઠી વાણી બોલી લેકેને ફસાવે છે, ધૂતારાનું મોટું કમળ જેવું સુંદર અને કેમળ હોય છે. તેમની બોલી ચંદન જેવી શીતળ હોય છે. પણ તેમનું હૃદય કાતર જેવું હોય છે. તેઓ બીજાના દુઃખને કયારે પણ જાણતા નથી. ભક્માત્ર ! આમાં તમારે દેષ નથી. એ ચોરે મને અને કેટવાળને પણ દુઃખ આપ્યું છે. તમે મારી આજ્ઞાનું પાલન સારી રીતે કર્યું છે. તમારાથી કાર્ય પૂરું ન થયું, તે માટે શક ન કરો.” આમ રાજાએ ભટ્ટમાત્રને કહ્યું, ને ચોરને વિચાર કરતા તેઓ સ્વસ્થાને ગયા.