________________
*
કરવામાં
૧૦૮ તરસ્ય કેટવાળ હતું. ત્યાં
મામા.” કહી તેની સામે ઊભે ને પ્રણામ કર્યા.
પિતાના ભાણેજના રૂપઅને રંગ-આકૃતિમાં મળતા ચોરને
( પિતાને ભાણેજ સમજીકેટવાળ દેવકુમાર કાવડ લઈ આવ્યો. પૂછવા લાગ્યું, “તમે ક્યા ક્યા તીર્થની યાત્રા કરી તે કહો જોઈએ.”
“તમારી દયાથી ગંગા, ગોદાવરી વગેરે મુખ્ય મુખ્ય તીની મેં યાત્રા કરી છે.” ચોર છે, આ સાંભળી કેટવાળે કહ્યું, “ગંગાજળ, ગંગાની ધૂળ અને ગેદાવરીનું જળ આપે. જે પીને શરીર પર છાંટીને મારા શરીરને પવિત્ર કરું?”
ચોરે કેટવાળને માગેલું જળ, ધૂળ વગેરે આપ્યું, કેટવાળે તે લઈ પિતાના શરીરને પવિત્ર બનાવ્યું.
મામા ! તમારું મોટું ઉદાસ કેમ છે?” કેટવાળને જોતાં દેવકુમારે પૂછયું. ત્યારે કેટવાળે કરેલી પ્રતિજ્ઞા કહી. આ સાંભળી કપટી શ્યામલ બોલ્યા, “તમે રાજા સમક્ષ આ પ્રતિજ્ઞા કરી તે સારું કર્યું નથી. હવે જે થઈ ગયું તે થઈ ગયું પણ હવે ચૂપચાપ ધન અને ઘરનાં માણસોને કેઈક ગુપ્ત સ્થાનમાં છુપાવી દે. કદાચ પ્રતિજ્ઞા પૂરી ન થઈ તે રાજા બધું પડાવી લેશે.”