________________
પ્રકરણ અઠારમુ ... કાઢવાળ અને મંત્રીને મનાવ્યા
...
· કાટવાળના ઘરમાં કેણુ કાણુ છે ?” દેવકુમારે વેશ્યાને પૂછ્યું, “ કોટવાળની પત્ની, બહેન અને શ્યામલ નામના ભાણેજ તેના ઘરમાં છે.” વેશ્યાએ કહ્યું. “ એ ભાણેજ સાત વર્ષથી ગંગા, ગેાદાવરી વગેરે તીર્થોની યાત્રા કરવા ગયા છે, તે હજુ સુધી આવ્યે નથી. તે બિલકુલ તમારા જેવો છે. તે બે ત્રણ દિવસમાં આવનાર છે.”
66
‘હું હવે નગરમાં જઈશ.” દેવકુમારે કહ્યું”. “રાતના જ્યારે પાછા આવું ને ખારણું ખખડાવું ત્યારે ચૂપચાપ ઉતાવળે બારણું ઉઘાડવું.”
“ હું ચોર !” વેશ્યા ખેલી એ વાતે નિશ્ચિંત રહેજો તમારા કહેવા પ્રમાણે ખારણું ઉઘાડવ!માં આવશે.”
વેશ્યાના શબ્દો સાંભળી ચોર ત્યાંથી નીકળ્યા. તેણે કાટવાળને ફસાવવા માટે તીર્થયાત્રા માટેના સામાન વેચનારને ત્યાં ગયા. અને કાવડ વગેરે લીધાં. યાત્રિકનાં કપડાં પહેરી તે પૂર્વ તરફના દરવાજે ગયા જ્યાં ભૂખ્યા