________________
૧૦૧
દેવી પાસેથી વરદાન મેળવી દેવકુમાર વેશ્યાને ત્યાં આવ્યો. તે દિવસથી તે પરભવના પૂણ્ય ઉદયથી જે કાર્ય કરવાની ઈચ્છા કરતે તે થઈને રહેતું.
એક દિવસ દેવીથી વરદાન પામેલે દેવકુમાર અશ્ય વિદ્યાના પ્રતાપે મહેલનું રક્ષણ કરતા સૈનિકોની વચ્ચે થઈ મહેલમાં ગયે ને વિચારવા લાગ્યું, “કઈ પણ ચમત્કાર બતાવ્યા વિના હું મારા બાપુને મળીશ નહિ. પ્રભાવ વિના માનવ પૂજાતે નથી માટે ચમત્કાર તે બતાવ જોઈએ જ. એવું વિચારતો તે મહારાજા સૂતા હતા ત્યાં આબે, પિતાના પિતાનું મોટું જોઈ તે પ્રસન્ન થયે ને પ્રણામ કર્યા પછી શમ્યા નીચે રહેલાં અઠાવીશ કરોડ
*
-
- -
:
-
અપમાન જામનગર
દેવકુમાર પેટી ઉઠાવે છે.