________________
પણ બેટા !” સુકમલા બોલી, “જ્યાં દેવલેકે રહે છે, ત્યાં તું કેવી રીતે જઈશ?”
“મા” દેવકુમાર માને પ્રશ્ન સાંભળી બોલ્યા, “હું દેવનો પુત્ર છું તેથી તેમના જે જ હું પણ પરાક્રમી છું, તેથી મને ત્યાં જવામાં કોઈ મુશ્કેલી પડવાની નથી.”
આ સાંભળી સુકમલા નવાઈ પામતી બેલી. “તે દેવ ત્યાં જઈ દેવી, તળાવ, વન વગેરેથી મેહિત થઈ ત્યાં
રાજ
,
મ
ક
રે
,
'-- *
છે
- કાશી
જ
તે
-
હજી
iી.
મા દીકરે વાત કરી રહ્યા છે. રહી ગયા હશે, તે કયારે પણ અહીં આવશે નહિ, કેમ કે દેવલેકના જેવા અહીં દિવ્ય અલંકાર, ઉત્તમ વસ્ત્ર, મણિરત્ન વગેરેથી પ્રકાશિત ભવન, સૌંદર્ય, ભોગવિલાસ વગેરે સાહિત્ય નથી, વળી દેવને દેવલેકમાં જે સુખ મળે છે, તેનું વર્ણન જીભથી થઈ શકે તેમ નથી, તેથી બેટા!