________________
૯૩
વિચાર કર્યાં, “ જે માતાપિતા પુત્રને ભણાવતા નથી, તે પુત્રના શત્રુ છે. જેમ ખગલે 'સની સભામાં શે।ભતા નથી તેમ મૂખ વિદ્વાનોની સભામાં શોભતા નથી.” તેથી રાજાએ ઉત્સવ કરી પડિતને ત્યાં દેવકુમારને મેકા, પંડિત ભણાવતા તે દેવકુમાર શ્રમ કરી ભણતા. પરિણામે સર્વ શાસ્ત્ર, શસ્ત્રવિદ્યા તેમજ રાજ્યની સર્વ કલામાં પારંગત થયા.
એક દિવસ પાડશાળાને કાઈ વિદ્યાર્થી દેવકુમાર સાથે લઢતાં કઠોર શબ્દ ખેલ્યા, “ અરે નખાપા ! મે’ અત્યાર સુધી તને મા કરી, કેમ કે તું રાજા શાલિવાહનના દોહિત્ર છે. પુત્રીનો પુત્ર છે, પણ હવે હુ તારા અપરાધ ક્ષમા કરીશ નહિ.”
6
આ સાભળી દેવકુમાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા. “ આ સાચું જ કહે છે, હું. જ્યારે સભામાં જાઉં છું ત્યારે બધા હું રાજાના દોહિત્ર, હું મુકામલાના પુત્ર, આવે આવે’ કહે છે પરંતુ કોઇ મારા આપનું નામ લઈ મેલાવતું નથી.” આમ મનમાં વિચાર કરતા દેવકુમાર ઉદાસ મને પોતાની માતા પાસે મળ્યે, બલ્ય, “ હું મા ! તેં મારા પિતા વિના આ ચૂડિયા, સુ દર આભૂષણ કેમ પહેર્યાં છે? જેના પતિ નથી હાતે તે સ્ત્રી આવાં વસ્ત્રાભૂષણ પહેરતી નથી. તે તું આનુ કારણ મને કહે."
*
46
તારા પિતા દેવ હતા.” સુકેાના પુત્રને કહેવા લાગી. “તે અહીંથી આકાશમાં ક્રીડા કરવા કયાંક ચાલ્યા ગયા છે, તેથી