________________
જોઈએ. મારી સાથે યુદ્ધ કરી તું રણમેદાનમાં મરે છે, એથી તારે ખેદ કરે ન જોઈએ.”
IIII
કા
ખપર અને મહારાજા વિક્રમ રાજાનાં આવાં વચને સાંભળતા ખપ્પરે પોતાના દેહને ત્યાગ કર્યો.
માનવનું પૂણ્ય તપે છે ત્યાં સુધી બધુ અનુકૂળ રહે છે પણ જ્યારે પૂણ્ય પરવારી જાય છે. ત્યારે બધું જ પ્રતિકૂળ થાય છે. એક મૃગ એક વખતે શિકારીને સપાટે ચ. શિકારીએ તેને વધ કરવા કપટજાળ બિછાવી. એ જાળમાં તે મૃગ ફસાયે પણ તેનાં પૂણે ત્યાં આગ લાગી, મૃગ બચી ગયે ને નાઠે. શિકારીએ તેની તરફ બાણે ફેંકયા પણ તેને ઈજા ન થઈ તે આગળ જતાં કૂવામાં પડી ગયે, ભાગ્ય અનુકૂળ હોય તે જ બધી અનુકૂળતા મળે છે. એક માછલું માછીમારના હાથે ચડ્યું. તેના હાથમાંથી નીકળી