________________
'રાજાનાં વચને સાંભળી ચોર ત્યાંથી નાસી ગુફામાં સંતાઈ ગયે ને વિચારવા લાગ્યો,”અરે હાય ! મેં મારી જાતે જ મારા પગ પર કુહાડો માર્યો છે, મારે નાશ કરવા જ હું તેને અહીં લાવ્યો છું. એ દુરાત્માને કેઈ દેવ-દાનવે મારા નાશને ઉપાય બતાવ્યો છે.”
ચોર આમ વિચારી રહ્યો હતો, ત્યારે વિકમે અગ્નિવૈતાલને કહ્યું, “એ ચોરને ગુફામાંથી શોધી મારી આગળ લાવે, જેથી હું આ તલવારથી તેનાં કર્મનાં ફળ ચખાડું.”
રાજાના શબ્દ અગ્નિશૈતાલ ગુફામાં ચોરને શેલતે તે જ્યાં સંતાયે હતું ત્યાં આવ્યું ને તેને પકડી રાજા પાસે લઈ આવ્યું. રાજા તેને જોતાં મનમાં વિચારવા લાગ્યા, “આ ચોરે ઘણું જ નુકશાન કર્યું છે, તેનાથી લૂંટાયેલા દ્રવ્યથી કેટલાય લેકે નવાનવા ધંધા કરી શકતા.” આમ વિચારી ચોરને કહ્યું, “તું લડવા તૈયાર થા.” રાજાના પડકારના શબ્દો સાંભળી ખપ્પર લડવા તૈયાર થઈ ગયે. | વિકમના શબ્દ છે છેડાયેલે ચોર ત્યાં એક પડેલા ઝાડને ઉપાડી વિક્રમને મારવા દે. તે ઝાડને વિકમ પર પ્રહાર કરે તે પહેલાં વિકમે તલવારને ઉપગ , ચોર જમીન પર પડે, તે પિતાને નાશ થતે જોઈ ખિન્ન થયે, ત્યારે વિકેમે કહ્યું, “હું પિતે અવંતીનગરીને રાજા વિક્રમાદિત્ય છું, મારી સાથે યુદ્ધ કરવાથી ખિન થવું ન