________________
૭૫
બદલ્યું નહિ. ત્યારે બાપે લાચાર થઈ વિદેશ જવા રજા આપી. એટલે ગુણસાર ઘણું દ્રવ્ય અને કેટલીક વસ્તુઓ લઈ સારે દિવસ જઈ પિતાના બાપને પ્રણામ કરી દેશાવર જવા નીકળે. ગુણસારના ગયા પછી તેના ઘર પાસે એક મોટું ઝાડ હતું તે ઝાડ પર એક પિશાચ રહે હતું. તે ગુણસારની પત્નીને જોઈ મહિત થયે હતે, કેટલાક દિવસો પછી તેણે ગુણસારનું સ્વરૂપ ધારણ કર્યું ને ઘણું ધન લઈ ધનેશ્વર પાસે આવ્યા ને ધનેશ્વરને “બાપુ” કહી પ્રણામ કર્યા. તે પિશાચને ગુણસાર સમજી ધનેશ્વર બે, “તું બધી વસ્તુઓ કેની પાસે મૂકી અહીંયા આવે ?”
બાપુ.” ૫ટી ગુણસાર બે, “માર્ગમાં એક સિધ્ધ જ્ઞાની મળ્યા તેણે કહ્યું, “તું જે બહારગામ જઈશ, તે મરી જઈશ. માટે પાછો ઘેર જા.” આ સાંભળી મારી પાસેની વસ્તુઓ વેચી તેના પૈસા લઈ હું પાછે આવ્યો છું.”
“હે પુત્ર ! ધનેશ્વર બોલ્યો, “તું પાછો આ તે ઘણું સારું કર્યું. મારો વંશવેલે વધારનાર તું એકને એક પુત્ર છે.” - તે કપટી ગુણસારની જેમ જ વર્તતે. ધનેશ્વરને પ્રસન્ન રાખત, રૂપવતી સાથે ભેગવિલાસ કરતે ઘરમાં રહેવા. લાગે. ત્યારે ગુણસાર વિદેશમાં વેપાર કરવા ગયે હતું, તે ઘણું દ્રવ્ય કમાઈ લાંબા ગાળે પાછો પિતાને ત્યાં આવ્યા, ને પિતાના બાપ પાસે જઈ “બાપુ” કહી પ્રણામ કર્યા.