________________
૩૬
આ ઘમંડીને જ પૂછવું સારું છે.” મંત્રીઓના શબ્દ સાંભળી મહારાજે નારી સામે જોયું ત્યારે નાવીએ કહ્યું,
મહારાજ ! મારા જે કઈ સુંદર નથી તેવું તમે મનમાં વિચાર્યું, પરંતુ મહાન પુરુષો આ ગર્વ કરતા નથી. બધા જ જીવે કર્માનુસાર એ છેવત્તે ભાવ પ્રત્યક્ષ જુએ છે.”
અરે નાવી !” મહારાજા બેલ્યા, “તમે આ સંસારમાં અદ્ભુત શું જોયું જે જોયું હોય તે નિર્ભયપણે કહે.”
“મહારાજ !” નાવી બોલ્યા, “પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહન નામને રાજા રાજ કરે છે, તેને સુકે મલા નામની એક કન્યા છે, તે અપૂર્વ સૌંદર્યવતી, કલાને જાણનારી છે. તેને જાતિ સ્મરણજ્ઞાનથી પિતાના પૂર્વભવને જોઈ તે નરષિણી થઈ છે. તે પિતાની દષ્ટિએ પડતા પુરુષને નાશ કરે છે. પુરુષ નામ સાંભળી સ્નાન કરે છે. તે સુકમલા ગામ બહાર આવેલા સુંદર બાગમાં પિતાને સમય વિતાવે છે. રાજન! તેની સ્પર્ધા કરી શકે તેવી બીજી કઈ નથી. તે અદ્વિતીય સૌંદર્યવતી અલૌકિક રૂપને નમૂને છે.
એને માટે જે સુંદર નંદનવન જેવો મહેલ ગામ બહાર બનાવ્યું છે, તેમાં એક સરોવર છે, તે દૂધ જેવા પાણીથી ભરપૂર છે. તે સરોવરને ભૂમિભાગ અને તેના ઘાય–તેનાં પગથિયાં સુવર્ણનાં છે, એ બાગની સ્વચ્છતા