________________
૩૪
ધર્મ તત્વ પ્રકાશ
ઉંચી કરીને નમસ્કાર કરવા લાગ્યેા. રાજાએ પશ્ન સિંહાસનથી ઉભા થઈ સુરીશ્વરજીને ભાવભરી વંદના કરી. મઠારાજશ્રીને પ્રેમપૂર્વક સિહાન ઉપર બેસાડયા, મહારાજા પણુ એ હાથ જોડી વિનમ્રવદને ભક્તિભાવ ભર્યાં હૈયે સૂરીશ્વરજીની સ’મુખ બેઠા અને સૂરીશ્વરજીને લેાકના અથ પૂછવા લાગ્યા.
ગુરૂદેવ ! ભલભલા દિગપ'ડિતા પણ આ લેાકના મમ ભાવ કળી શકયા નથી. આપ અમારા ઉપર કૃપા કરીને આ લેાકના રહસ્યને પ્રકટ કરી અમારા સદેહ દૂર કરી અને મારા હૃદયનું સમાધાન કરેા. આ પ્રમાણે મહારાજાએ જ્યાર ભાવપૂર્વક પ્રાર્થના કરી ત્યારે શ્રી આન ચદ્રસૂરીશ્વરજી મહારાજ લેાકના યથાર્થ અનુ` કથન કરે છે.
સૌ કાઈ નિર્નિમષ દૃષ્ટિથી સૂરીશ્વરજીવી સ’મુખ નિહાળી રહ્યા હતા. વાતાવરણમાં નીરવ શાંતિ પ્રસરી હતી. સૌને લેાકના અને જાણુવાનુ કુતુહલ હતું. પૂર્વ આચાર્ય મહારાજે મધ મ‘જુલ ધ્વનિથી Àાકના અથ કથન કરતા જણાવ્યું' કે જેઓ દેવ ગુરુ અને ધર્માં ત્રણ તત્વને જાગે છે, જે સત્વગુણુમાં જ સતત રમણ કરે છે અને શત્રુ અને ત્રિના ભેદને જાણે છે તે જ ખરા તત્વજ્ઞ છે
તત્વત્રયીનુ સ્વરૂપ
પૂ૦ મહાર જશ્રીએ ત્રણ તત્વાતુ સ્પષ્ટીકરણુ કરતા જણાવ્યુ કે—રાજન્ !
वितराग प्रभु देो, गुरूतत्वोपदेशकः । धर्मश्च करुणारम्य, त्रयी तत्वमिदं विदुः ॥