________________
ધમ તત્ય પ્રકાશ માન પાતાળ જેટલું અંતર છે. ધિક્કાર છે મને કે એક નટડી ખાતર સર્વસ્વને ત્યજીને હું આ આવા વાંસ પર જનની જોખમે નૃત્ય કરવા તૈયાર થયેલ છુંનૃત્ય કરતાં જરાક ચૂકું તે મારે હાડકા ખરા થઈ જાય અને મારા રામ રમી જાય અને દુર્ગતિ ગામી બનું એ જુદુ. * સામે એક સુંદર નવયૌવના ઉભી હેવા છતાં અને સ્થાન એકાંત હેવા છતાં આ નવયુવાન મુનિ નીચી નજર રાખી નિર્વિકાર દષ્ટિથી ઉભા છે. ધન્ય છે આ મહામુનિને અને ધિક્કાર છે મારી જાતને. આ રીતે વાંસ ઉપર નૃત્ય કરતા કરતા પાપને પશ્ચાત્તાપ કરતા અને સુંદર ભાવનામાં ચઢતાં ઘન વાતિ કમને નાશ કરી ઈલાચીકુમાર કેવળજ્ઞાન
* એક નીચ નટડીમાં પાગલ બનેલે ઈલાચીકુમાર કેવળજ્ઞાન પામી મોક્ષે સીધાવે, આ કંઈનાનીસુની વાત છે? આ પ્રતાપ છે આરાધનાને.
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦
૧૦૦૦૦૦૦
૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦
ccv૦૦૦૦, : ૩૦૦૦
A૦૦૦૦૦૦૦
A૦૦૦૦૦
૦૦૦૦૦,
૦૦૦૦૦૦૦°
૦૦૦૦૦
૦૦૦૦૦૦૦