________________
ટ
ધમ તત્વ પ્રકાશ
શરીરનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરતા હતા, લેાકાને આ વસ્તુ ખૂબ આશ્વાસન રૂપ થઇ પડી, એટલે લેાકા તા સહસ્ર મુખે નંદ મણિયારના ગુણ ગાન કરતા ધરાતા નહાતા, અને નંદમણિયારના આનદ કેમેય સમાતા નહાતા.
તેમજ ઉત્તર દિશાના ભાગમાં શેઠે એક આલીશાન અલ કાર સભા તૈયાર કરાવી હતી. ત્યાં અનેક માણસે આવતા હતા, હજામાની ગે(ઠવણુ કરી હાવાથી લેાકેા હજામત કરાવી. ન્હાઇ, ધેાઇ, શરીરને અલકારાથી અલંકૃત કરતા હતા, શણુ ગાર સજતા હતા. તેલ, અત્તર, સાબુ. કાંસ્કી અને દર્પણુઆરીસાઓ વિગેરે ચિત્તને આલ્હાદ આપે તેવા વિવિધ સાધનાની આ સભાની શેવા કઇ આર હતી.
આ રીતે અઢળક ધન વ્યય કરી વિવિધ સગવડવાળી સુદર વાવ નંદ મણિયારે અંધાવી હતી. આજીમાજીના ગ્રામનગર અને પુરવાસી જનાના ટોળેટોળા આ વાવની સુંદરતા નિહાળવા ભેગા થતા હતા. અને શેઠની ભૂ-િભૂરિ પ્રશંસા કરતા હતા, આથી શેઠની કીર્તિતાકા સ્ફૂર-સુદૂર સુધી પ્રસરી ચૂકી હતી.
એક વખત નંદ મણિયારના શરીરને અનેક રાગેા ઘેરી વળ્યા. એ વ્યાધિ ગ્રસ્ત બન્યા. સેળ પ્રકારના ભયંકર જીવ લેણ રાગેાએ એની કાયાને ફાટી ખાધી. શ્વાસ, ખાંસી, શૂળ, કાન અને આંખની તીત્ર વેદના, તાવ-દાહ, ખસ, કાઢ આદિ સેાળ સાળ રાગેા એની કાયાને ઘેરી વળ્યા હતા. શેઠ ત્રાહી તાખા પાકારવા લાગ્યા, શેઠે પેાતાના તમામ દાસનાકર-ચાકરને ખેલાવ્યા અને એમને કહેવામાં આવ્યું કે