________________
(૮) ચંદ્રશેખર રાસઃ “વીરવિજયજી સ્વાધ્યાયગ્રંથમાં. (૯) સ્થૂલિભદ્રની શિયળવેલઃ “સક્ઝાયમાલા' – ભીમશી માણેક (૧૦) ગહુલી સંગ્રહનામા: પ્રા. ખીમજી ભી. માણેક (૧૧) કાવ્યરૂપના વિવિધ તાણાવાણાઃ શ્રી જયંત કોઠારી (૧૨) જૈન પૂજા સાહિત્ય: લે. શત્રુની પી. ઝવેરી (૧૩) શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહઃ વિજયદાનસૂરીશ્વરજી (૧૪) સાર્થપૂજા સંગ્રહઃ પ્રકા. નમસ્કાર આરાધના કેન્દ્ર (૧૫) વિવિધ પૂજા સંગ્રહઃ પ્રકા. જસવંતલાલ શાહ (૧૬) સઝાય માલાઃ ભીમશી માણેક (૧૭) ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧ (૧૮) ગુજરાતી સાહિત્ય પરિષદ બારમું સંમેલન (૧૯) ગુજરાતી સાહિત્ય પરિષદ સાતમું સંમેલન (૨૦) ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-૨ (૨૧) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (૨૨) વીરવિજય કૃત પૂજાઓ: પ્રો. અનિલા દલાલ (૨૩) ‘હિત શિક્ષાછત્રીસી': સં. આ. વિજયધર્મધુરંધરસૂરિ
ડો. ફાલ્ગની પી. ઝવેરી ૩૦૧, રમણ પન્ના, સુભાષ રોડ, વિલે પાર્લે (ઈસ્ટ)
મુંબઈ-400057 મો.9930495745
૧૬ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો