________________
આપે પૂરું પાડેલું ગુણગણની ગરિમાનું વિરલ દૃષ્ટાંત એટલે આપ જ છો. તેવો શોક સંદેશ પૂ. મુનિરાજશ્રી સત્યસુંદરવિજય મ.સાહેબે પાઠવેલ. આવા ઘણા બધા શોક સંદેશાઓ વિશ્વભરમાંથી આવેલ.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન એટલે એક મહાન ગ્રંથ
એ મહાન જીવન ગ્રંથની સંક્ષિપ્ત વિષયસૂચિ
નામ ઃ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજ્ય. ભુવનભાનુસૂરીશ્વરજી
: ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૦૪-૧૯૧૧
જન્મદિવસ
જન્મ સ્થળ
: અમદાવાદ
માતાજી :
ભૂરીબહેન પિતાજી ચીમનભાઈ
ભાઈઓ : શાંતિભાઈ, પોપટભાઈ (પદ્મવિજ્યજી), ચતુરભાઈ, જ્યંતીભાઈ (તરુણવિજયજી)
: શારદાબહેન, વસુબહેન, બબીબહેન (હંસકીર્તિશ્રીજી) : કાંતિલાલ
: ગવર્મેન્ટ ડીપ્લોમેઇટ એકાઉન્ટન્ટ (G.D.A.-C.A. સમકક્ષ) પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ બેન્કર્સ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ : સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, અમદાવાદ શાખામાં સર્વિસ.
: વિ.સં. ૧૯૯૦, આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩)
: પોષ સુદ-૧૨ સંવત ૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫,
ચાણસ્મા
વડીદીક્ષા : મહા સુદ ૧૦, સંવત ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવશ્રી ઃ સકલાગમરહસ્યવેદી
બહેનો
સંસારી નામ વ્યવહારિક અભ્યાસ
સંસારમાં વ્યવસાય
ચતુર્થવ્રત સ્વીકાર દીક્ષા
સુવિશાલ ગચ્છાધિપતિ
પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્યાનસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવશ્રી સિદ્ધાન્તમહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ (ત્યારે પંન્યાસ)
:
૫૧૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો